હું પાણી બનીને રહીશ
જ્યાં જગ્યા મળશે ત્યાંથી વહીશ
જેટલી જગ્યા મળશે ત્યાં રહીશ
જરૂર પડશે તો બરફ બની જઈશ
જગ્યા નહી હોય તો વરાળ બની રહીશ અદ્રશ્ય.
જીવનનાં દરેક તબક્કે પાણી જ બનીશ
હંમેશા વહેતી રહીશ.
જ્યાં જગ્યા મળશે ત્યાંથી વહીશ
જેટલી જગ્યા મળશે ત્યાં રહીશ
જરૂર પડશે તો બરફ બની જઈશ
જગ્યા નહી હોય તો વરાળ બની રહીશ અદ્રશ્ય.
જીવનનાં દરેક તબક્કે પાણી જ બનીશ
હંમેશા વહેતી રહીશ.
I will remain as water
I will flow wherever I find space
I will remain as much space as I find
If necessary, I will become ice
If there is no space, I will remain invisible as vapor.
I will remain water at every stage of life
I will always be flowing.